Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

31 ઓગસ્ટના લોન્ચ થશે નવી જી બૉલીવુડ ચેનલ: જોવા મળશે મસાલેદાર ફિલ્મો

મુંબઈ: નવા મનોરંજક ચેનલ જી બોલીવુડને મસાલા બૉલીવુડ ફિલ્મોના પ્રશાસકોને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવે રહી છે. જી એન્ટરમેન્ટ એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડના આશિકારીઓએ જી બોલીવુડને 31 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે અને જે એવી ચેનલ છે જે સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ચેનલ પર રજૂ થનાર ફિલ્મોમાં ચન્નાઇ એક્ષપ્રેસ, ફિર હેરાફેરી, જબ વી મેટ, હાઉસફુલ, વેલકમ, અગ્નિપથ, જોશ, લગન, જુદાઈ અને રાજા હિન્દુસ્તાની જેવી ફીમો બતાવવામાં આવવાની છે.

(3:50 pm IST)