Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ફિલ્મ 'પટાખા'નું પહેલું ગીત થયું રિલીઝ: જોવા મળ્યો બે બહેનોની ખિટપિટ

મુંબઈ: નિર્દેશક વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ પટાખાનું પહેલું ગીત રિલીઝ થયું છે જેમાં બે બહેનો એક બીજાને જરાપણ પસંદ કરતી હોવાનું નજરે પડે છે  તાજેતરમાં   ટ્રેલર લોન્ચ થયું છે  પટાખાના તમામ સભ્યોના પાત્રનો પરિચય પહેલા પોસ્ટરમાં થયો છે. ફિલ્મના ગીતના શબ્દો છે બલમાં. જેમાં બે બહેનો એક બીજા સાથે ખિટપિટ કરતી જોવા મળે છે. ગીતમાં બે બહેનો એકબીજાના સાજનને લઈને જેમ આવે તેમ બોલે છે.ગીતના બોલ ગુલઝારના છે અને ગીતને કમ્પોઝ વિશાલ ભારદ્વાજે કર્યું છે અને રેખા ભારદ્વાજ અને સુનિધિ ચૌહાણે સ્વર આપ્યો છે. ફિલ્મ 28 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.

(3:49 pm IST)