Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મારા લગ્ન થયા હોવાની વાતો કાલ્પનિક અને અફવાઓ છે : ઋતિક રોશનની બહેનનો બોય ફ્રેન્ડ

  ઋતિક રોશનની બહેન સૂનૈના ના બોયફ્રેન્ડ રુહેલ અમીનએ વર્તમાનમાં પોતાના લગ્ન થયા હોવાની અફવાઓ પર કહ્યું છે કે મારી ખાનગી જિંદગીને લઇને ઘણી કાલ્પનીક ીવાતો કહેવામાં આવી રહી છે.

 

        આ ગોસિપ પત્રકારીતાનું નીચલુ સ્તર છે એમણે એક આર્ટીકલને લઇ કહ્યું ઇચ્છુ છુ કે આ તથાકથિત ફેમીલી સોર્સ સામે આવે અને પોતાની બે મતલબની  વાતોને સિદ્ધ કરે.

(11:16 pm IST)