Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

' ખૂબ સૂરત માટ કોઇ હીરો રાજી ન હતોઃ પાકિસ્તાનથી ફવાદને લાવવો પડયોઃ સોન કપૂરની ટિપ્પણી

         અભિનેત્રી સોનમ કપુરએ દાવો કર્યો છે કે ' આયશા' અને ખુબસુરત જેવી મહિલા આધારિત ફિલ્મો બનાવવી ખુબ જ મુશ્કેલી હતી. એમણે કહ્યું  કોઇ હીરો મારી સાથે ખુબસુરતમા કામ કરવા રાજી ન હતો.

         કારણ કે આનુ શિર્ષક ખુબસુરત હતુ. મારે પાકીસ્તાનથી ફવાદખાનને લાવવો પડયો. સોનમએ આગળ કહ્યું  કે જુઓ શુ થયુ ફવાદ કેટલો મોટો સ્ટાર બની ગયો. એમને ભરોસો હતો.

(10:47 pm IST)