Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કંગનાની ફિલ્મ ' મેંટલ હૈ કયા' નું નામ બદલીને કરવામાં આવ્યુ ' જજ મેંટલ હૈ કયા''

         સેન્સર બોર્ડના આદેશ પછી કંગના રનૌત અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ મેંટલ હૈ કયા નુ નામ બદલીને જજમેંટલ હૈ કયા કરવામાં આવ્યુ છે.

         ફિલ્મના પ્રોડકશન હાઉસના પ્રવકતાએ કહ્યું માનસિક સ્વાસ્થ્યના મુદાથી જોડાયેલ સંવેદનશીલતા અને કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવાની અમારી આશાને લઇ  શીર્ષક બદલવામાં આવ્યું છે.

(10:46 pm IST)