Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ટીન કેન્સર અમેરિકાની એમ્બેસેડર બની નીતુ ચંદ્રા

મુંબઈ: અભિનેત્રી નીતુ ચંદ્રાનું માનવું છે કે તબીબી સારવાર મળતા કોઈ પણ વ્યક્તિ નિસહાય અનુભવે છે અને તેથી તે ટીન કેન્સર અમેરિકાની અમ્બસેડર બની છે જેથી કોઈ વ્યક્તિને  કેન્સર જેવી બીમારી હોય તો તે સમયસર સારવાર કરીને પોતાના અમૂલ્ય જીવનને બચાવી શકે.નીતુએ નિવેદન કર્યું હતું કે, "કેન્સર એક જીવલેણ રોગ છે અને તેણે જીવનને જોવાનું મારું વલણ બદલ્યું છે. જો યોગ્ય તબક્કે મદદની જરૂર હોય તો તે લડવામાં આવી શકે છે. ટીન કેન્સર અમેરિકા ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે અને તેમના લક્ષ્યો સારા અને પ્રાપ્ત થઈ શકે છે. "

(4:52 pm IST)