Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મૌની રોય સ્લિમ બોડી ફોટોને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ

 

મુંબઈ ;બોલીવુડનો સ્ટાર અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ગોલ્ડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ મૌની રોયને સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગનો શિકાર બનવું પડ્યુ છે. મૌનીએ ફિલ્મ ગોલ્ડને લઈ પોતાના વજનમાં ઘટાડો કર્યો છે. ત્યારે મૌનીએ પોતાની સ્લિમ-ટ્રિમ બૉડીનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો જે તેના ફેન્સને પસંદ આવ્યો નથી અને ફોટાને લઈ જાત જાતની કોમેન્ટ આવી છે. એક ફેન્સે તો તેને કુપોષિત ગણાવી દીધી છે.

 

(12:17 am IST)