-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
કાલી બનીને આવી રહ્યો છે અભિષેક

વેબ સિરીઝનું ચલણ વધ્યું જ હતું, તેમાં લોકડાઉન ડિજીટલ પ્લેટફોર્મને ખુબ ફળ્યું છે. એક પછી એક નવી સિરીઝ અને ફિલ્મો ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. છેલ્લે પાતાલ લોકમાં હથોડા ત્યાગીનો દમદાર રોલ નિભાવી ખુબ વાહ-વાહ મેળવનારા અભિનેતા અભિષેક બેનર્જીને આ અઠવાડીયામાં જ ચાહકો નવા એક રૂપમાં જોઇ શકશે. ૨૯મી મેના રોજ ઝી-ફાઇવ પર 'કાલી'ની બીજી સિરીઝ સ્ટ્રીમ થશે. આ સિઝનમાં અભિષેક કાલીના રોલમાં જોવા મળશે. સાથે મુખ્ય અભિનેત્રી પાઉલી દામનો પણ ખાસ રોલ છે. કાલીની નવી સિઝનમાં માતા-પુત્રીની કહાની છે. બાળકને માતાથી દૂર કરી દેવામાં છે. બાળકને બચાવવા કાલી શું શું કરે છે તેની વાત છે. પહેલી સિઝનમાં પણ આવી જ વાત હતી. બાળકને બચાવવા કાલી ક્રાઇમની દૂનિયામાં એન્ટ્રી કરે છે તેની વાત હતી. ઝી-ફાઇવ ર કહેને કો હમસફર હૈની ત્રીજી સિઝન પણ આવી રહી છે. જેમાં રોનિત રોયનો મુખ્ય રોલ છે.
-
રાજકોટમાં ફુંકાતા જોરદાર પવનો વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : બપોરે ૩ વાગે ૩૯.૬ ડિગ્રીઃ ૩૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST
-
નેશનલ હાઇવે પરથી કતલખાને ધકેલાતાં ગૌવંશને યુધ્ધ એજ કલ્યાણ ગ્રૂપ અને ગૌ સેવકોએ અટકાવ્યા ;ચોટીલા પાસે તર્કને અંતરીને નવ જેટલી ગાયોને બચાવી : ચોટીલા પોલીસે ગુન્હો નોંધ્યો access_time 10:54 am IST
-
રાત્રે વડોદરામાં વાતાવરણમાં પલટો : કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો ; ભારે પવન સાથે વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:23 pm IST
-
બ્રાઝીલમાં કોરોના ગાંડોતૂરઃ એક દિવસમાં ૨૨૩૦૦ નવા કેસ નોંધાયા access_time 12:00 am IST
-
ચીન સાથે સરહદ વિવાદ મુદ્દે મોદીનો મૂડ ઠીક નથી ! : ટ્રમ્પનો માત્ર અંદાજ હોય શકે access_time 12:13 pm IST
-
પુલવામામાં વિસ્ફોટક ભરેલ સેન્ટ્રો કારના માલીક તરીકે હીઝબુલ આતંકી હિદાયતુલ્લાહની ઓળખ access_time 3:11 pm IST
-
અવધ રોડ પર રિક્ષાચાલકની દાદાગીરીઃ ફોટોગ્રાફર વણિક યુવાનને બાઇક સહિત ઉલાળી ધોકાવાળી કરી access_time 1:03 pm IST
-
બ્રહ્માકુમારીઝ દ્વારા બાળકો માટે ઓનલાઈન ઈ-સમર કેમ્પ access_time 4:02 pm IST
-
ભાવનગરના મહુવા તાલુકામાં તીડના ઝૂંડ કાબુમાં: ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દવાનો છંટકાવ access_time 11:30 am IST
-
અમદાવાદમાં આયુ. ઉપચાર દ્વારા ૨૦૩ કોરોના દર્દીને સાજા કરનાર વૈદ્ય મહેન્દ્રસિંહનું સન્માન access_time 11:54 am IST
-
હોસ્પિટલોને કોરોનાની સારવારમાં ૧૦ ટકા ઘટાડો કરવા કોર્ટનો નિર્દેશ access_time 10:15 pm IST
-
ડિઝાઇનર્સ અન્ના સિટેલી અને રાઉલ બ્રેત્ઝલે કેપ્સલુમાં મૂંડી બનાવ્યા access_time 6:18 pm IST
-
પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી 3 કરોડની વિદેશી ચલણી નોટો મળી આવી access_time 6:19 pm IST
-
આગની જ્વાળા હંમેશા ઉપર જ કેમ જાય છે? access_time 9:36 am IST
-
ઇટલીમાં 20 જૂનથી ફરીથી શરૂ થશે સેરી એ access_time 5:33 pm IST
-
વધુ એક એકશન, થ્રિલર બનાવશે જોન access_time 9:38 am IST
-
આશા છે કે આપણે માયાળુ બનીને રહેશું: અદા શર્મા access_time 5:17 pm IST
-
પતિ સાથે મળી શો નિર્માણનું કામ કરશે દિવ્યાંકા access_time 9:39 am IST