Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ફિલ્મ 'ભારત' કરવાનું મારા ભાગ્યમાં હતુઃ ફિલ્મમાં પ્રિયંકાને રીપ્લેસ કરવા પર કેટરીનાની પ્રતિક્રિયા

ફિલ્મ ભારતમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાની જગ્યા લેવા પર કેટરીના કૈફએ કહ્યું પ્રિયંકાને આ માટે પસંદ કરી હતી તો એને નહી કરવા માટે તેની પાસે કારણ હશે. એમણે કહ્યું ભારતમાં કામ કરવું  મારા ભાગ્યમાં હતુ હુ ખુશ છુ આ મને મળી અમેરીકી ગાયક નિક જોનસથી લગ્નના કારણે પ્રિયંકાએ ભારત છોડી હતી.

(10:33 pm IST)
  • રાજીનામુ આપવા રાહુલ મક્કમ : કોંગ્રેસ નવો પ્રમુખ પસંદ કરશે : રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામુ આપવા મક્કમ હોવાથી કોંગ્રેસ પક્ષ નવો રાષ્ટ્રીય પ્રમુખ પસંદ કરે તેવી પૂરી સંભાવના છે access_time 11:40 am IST

  • યુપીમાં બસપાના બે નેતાને સરાજાહેર ફૂંકી માર્યા : સગા મામા-ભાણેજ હતા : ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લામાં સરાજાહેર કોઇ ગુંડાઓએ માયાવતીના બસપા પક્ષના નેતા હાજી અહેસાન અને તેના ભાણેજ શાદાબને ગોળીઓ મારી ફૂંકી માર્યા છે. access_time 1:14 pm IST

  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST