Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કોઇ મને કામ નથી આપતા : ફિલ્મોમાં નજર ન આવવા પર અભય દેઓલની પ્રતિક્રિયા

અભય દેઓલએ ફિલ્મોમાં નજર ન આવવાને લઇ કહ્યું છે કે મને કોઇ કામ નથી આપી રહ્યા. જો આપ મેનસ્ટ્રીમથી અલગ હટી કામ કરો છો તો વધારે નજરે નથી આવતા. એમણે કહ્યું જેવી રીતે કન્ટેન્ટનો હિસ્સો બનવા માંગુ છુ તે ઓછું જ બને છે પણ મે કોઇ ભૂમિકા માટે ખુદને સીમિત પણ નથી કરેલ.

(10:32 pm IST)