Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઇએઃ માધુરી દીક્ષતિ નેને

આજાનચલે : માધુરી દીક્ષતિ નેનેએ  સોમવારે જુહુમાં આવેલી એક હોટેલમાં તેના નવા શો 'ડાન્સ દીવાને' ની બીજી સીઝનને લોન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં તે એક ચાહક સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી.

(11:29 am IST)