Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પત્ની મીરા સાથે વેકેશન માણવાનો પ્લાન શાહિદકપુરે કર્યો કેન્સલ

મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે પત્ની મીરા અને પુત્રી મીશા સાથે આયોજીત રજા કેંસલ કરી દિધી છે શાહીદને તેની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ' ની શૂટિંગની ડેટ્સ વધી જવાના કારણે આવું કરવુ પડ્યું છે

  આ પહેલાં આ બંનેની જોડી ‘હૈદર' માં સાથે દેખાઈ હતી. આ ફિલ્મની શૂટિંગ જૂન પહેલાં ખત્મ થઈ જવાની હતી પરંતુ વિલંબને કારણે હવે તે જૂન સુધી ખેંચવામાં આવશે.

(10:02 pm IST)