Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

'લૂકા છુપ્પી' પહેલું સોન્ગ થયું રિલીઝ: જોવા મળી કાર્તિક અને કૃતિની જબરદસ્ત કેમિસ્ટ્રી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને કૃતિ સૅનનની આગામી ફિલ્મ લૂકા છુપ્પીનું પહેલું સોન્ગ લોન્ચ થયું છે જેમાં કાર્તિક અને કૃતિની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત વર્ષ 1997માં આવેલ અક્ષય કુમાર અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ 'અફ્લાતુનનું ગીત 'યે  ખબર છપવા દો' નું રીમેક વર્જન છે આ ગીતને માઇકા સિંહ અને સુનંદા શર્માએ ગાયું છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું। ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

 

 

(5:00 pm IST)