Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કોનો પાઉટ વધુ સારો ?

અનિલ કપુર, સોનમ કપુર, અને  રાજકુમાર રાવ ગઇ કાલે ગોરેગામમાં ફિલ્મસિટીમાં જોવા મળ્યાં હતા. તેઓ ''સુપર ડાન્સ ચેપ્ટર-૩ ''માં તેમની ફિલ્મ ' એક લડકી કો દેઆ તો ઐસા ોગા' નું પ્રમોશન કરવા ગયાં હતાં. આ શો દરમ્યાન અનિલ કપુર અને શિલ્પા શેટ્ટી કુ)દ્રા કેમેરા માટેપાઉટ આપતાં જોવા મળ્યાં હતાં. જોકે એમાંથી કોનો પાઉટ વધુ સારો એ કહેવું થોડુંમુશ્કેલ છે.

(3:53 pm IST)