Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

'સુઈ ધાગા'નો અનુષ્કાનો ફર્સ્ટ લૂક આઉટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અત્યારે આગામી ફિલ્મ 'પરી'ના શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મ 2 માર્ચના રિલીઝ થવાની છે. જે ફિલ્મ પરમાણુ સામે ટક્કર લેવાની છે. તાજેતરમાં અનુષ્કાનો ફિલ્મ 'સુઈ ધાગા'નો પહેલો લુક આઉટ થયો છે. ખાસ વાતનો એ છે કે અનુષ્કા શર્માએ જાતે જ સોશિયલ મીડિયા પર આ લૂક શેયર કર્યો છે.આ ફિલ્મનું નિર્દેશ શરત કટારીયા દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા વરુણ ધવનનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વરુણ ધવન સિલાઈ મશીન પર કપડાં શિવતાં નજરે પડે છે. જયારે અનુષ્કા શર્મા હાથમાં કપડું પકડીને સીવતી નજરે પડે છે.

(4:59 pm IST)