Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ડાન્સ +પના શોમાં ઓમ શાંતિ ઓમના દ્રશ્યને રીક્રીયેટ કર્યુ દીપિકા પાદુકોણો

દીપિકા પાદુકોણે સ્ટાર પ્લસ પર આવતા રિયલીટી ડાન્સ શો 'ડાન્સ +પ'નાં  સેટ પર આવીને ઓમ શાંતિ ઓમનાં દ્રશ્યને રીક્રીએટ કર્યુ હતું. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ ૧૨ વર્ષ વીતી ગયા છે. આમ છતાં લોકોને એ ફિલ્મ હજી  યાદ છે. ફિલ્મમાં તે જે રીતે 'આંખો મેં તેરી' ગીતમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરે છે ઠીક એ જ રીતે તેણે શોમાં સ્પર્ધક રૂપેશ સાથે દ્રશ્યની રીક્રીએટ કર્યુ હતું. દીપિકાએ એ ફિલ્મની જેમ જ હાથ ઉંચો કરીને સૌને માહિત કર્યા હતાં.

(10:05 am IST)