Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સલમાનની દબંગ-૩નું કામશરૂ : સોનાક્ષીસિંહા એન્ટ્રી કરશે ?

ટાઇગર ઝીન્દા હૈની શાનદાર સફળતા બાદ અરબાઝ ખાન હવે દબંગ-૩ની તૈયારીમાં વ્યસ્ત : હાલ સલમાન અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હોય તેમની પાસે સમય આવતા ફિલ્મ ફલોર પર મુકાશે

(3:49 pm IST)