Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અભિનેતા રાહુલ દેવના પિતાનું 91 વર્ષે નિધન: નિવૃત પોલીસ ઓફિસર હતા પિતા

મુંબઈ:ફિલ્મી દુનિયાના જાણીતા કલાકર રાહુલ દેવના પિતાનું 91 વર્ષ  નિધન થયું છે. અભિનેતા મુકુલ દેવના ભાઈ રાહુલ દેવએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે ગયા અઠવાડિયે તેના પિતાનું દુઃખદ અવશાન થયું છે રાહુલએ આ લખતા તેના પિતા સાથેનો ફોટોસ શેયર કર્યો છે. રાહુલના પિતા નિવૃત પોલીસ ઓફિસર હતા. તે પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હોવાનું રાહુલે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે.

(5:16 pm IST)