Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પંજાબી ફિલ્મમાં નજરે પડશે જરીન ખાન

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી જરીન ખાન હવે પંજાબી ફિલ્મમાં કામ કરતી નજરે પડશે. બોલીવુડના જાણીતા ફિલ્મકાર ભૂષણ કુમારની પંજાબી ફિલ્મ ડાકા માં જરીન ખાન ને લેવામાં આવી છે. ભૂષણે સોશિયલ મીડિયા પર પંજાબી ગાયક અભિનેતા ગિપ્પી ગરવાલના સહયોગથી બનનાર ફિલ્મ ડાકાની જાહેરાત કરી છે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે.

 

(5:27 pm IST)