Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અભિનેત્રી સૌમ્ય ટંડનના ઘરમાં લાગી આગ: સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટોઝ

મુંબઈ: ટીવી ધારાવાહિક ભાભી જી ઘર પર હૈ માં કામ કરનાર અભિનેત્રી સૌમ્ય ટંડનના ઘરમાં આગ લાગી છે જેમાં ઘરમાં ઘણું નુકશાન થયું છે આ વાતની જાણ સોશિયલ મીડિયા દવારા સૌમ્યએ ફેન્સને કહી હતી અને આ સાથે થોડા ફોટોઝ પણ તેને શેયર કર્યા છે. આ દુર્ઘટના મચ્છર  ત્રાસથી બચવા માટે સળગાવવામાં આવેલ કોઇલથી થયો છે. સૌમ્યએ વધુમાં કહ્યું કે જો યોગ્ય સમય પર ધય્ન રાખવામાં ન આવતું તો મારુ મકાન સળગી જાત. થોડા સમય પહેલા સૌમ્યએ એક પુત્રને જન્મ આપ્યો છે.

 

 

(5:26 pm IST)