Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કુશલ ફિલ્મસને સેલિબ્રિટી મેનેજમેન્ટ એવોર્ડઃ

ડી.બી.ગ્રુપ પ્રેસેન્ટ્સ ગેલેક્ષી કિંગ એન્ડ ગેલેકસી કવિન દ્વારા આયોજિત ''ઇન્ડિયન અચીવર એવોર્ડ ૨૦૧૯'' સેરેમની સુરત ખાતે મુખ્ય અતિથી મલાઇકા અરોરા તથા ડો.અદિતિ ગોવાત્રિકર અને અન્ય મહેમાનોની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમાં કુશલ ફિલ્મ્સના વિજયભાઇ રાજ્યગુરૂ (પ્રોપરાઇટર)ને બોલિવુડ એકટ્રેસ મલાઇકા અરોરાના હસ્તે સેલિબ્રીટી એસોસિએટ તથા સેલિબ્રિટી મેનેજમેન્ટ નોઅવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.(૭.૨૨)

(4:07 pm IST)