Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

શરમન જોશીની ફિલ્મ 'કાશી'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ:અભિનેતા શરમન જોશી સ્ટારર ફિલ્મ 'કાશી ઈન ધ સર્ચ ગંગા'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં શરમન જોશી લીડ રોલમાં જોવા મળશે, ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમેકરે ફિલ્મમાં ગંગાના કેરેક્ટરને લઈ ભારે સસ્પેન્સ ઉભુ કર્યુ છે. ફિલ્મમાં નાયક પોતાની લાપતા બહેનને શોધવા માટે જમીન આકાશ એક કરતો જોવા મળે છે. ધીરજ કુમાર નિર્દેશિત આ ફિલ્મ 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

 

(5:30 pm IST)