Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પાણીની જેમ કલાકારે રહેવું જોઈએ: નવાઝુદીન સીદીકી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા નવાઝુદીન સીદીકીની ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઇ છે આ ફિલ્મને નવાજ પણ ઘણા સમયથી ચર્ચામાં હતો ફિલ્મને લઈને નવાજે કહ્યું હતું કે લેટક સચાંદન હસન મંટોની બાયોપિકમાં કામ કરવાથી જાણવા મળ્યું છે કે દરેક કલાકારે પાણીની જેમ કામ કરવું જોઈએ જયારે કોઈ અભિનેતા કોઈ વ્યક્તિના જીવનનું પાત્ર ભજવે છે ત્યારે તે પણ તેની સાથે જોડાઈ જતો હોય છે.

(5:29 pm IST)