Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી પર બની ડોક્યુમેન્ટરી : યુ ટ્યુબ પર થઇ રિલીઝ

મુંબઈ: નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થી ના જીવન અને સંઘર્ષ પર બનેલ ડોક્યુમેન્ટરી ' પ્રાઇસ ઓફ ફ્રી'ને યુ ટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. 93 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ નોબેલ વિજેતાની અગુવાઇમાં થઈ રહેલ રેડ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન થી લાઈવ દેખાડવામાં આવી હતી

(5:15 pm IST)