Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પરિવાર સાથે સમય વિતાવવા માટે મધ્ય નવેમ્બરમાં ફિલ્મોથી બ્રેક લઇશઃ એકટર આયુષ્માન ખુરાના

અભિનેતા આયુષ્માન ખુરાનાએ બતાવ્યુ છે કે પત્ની તાહિરા કશ્યપ અને બાળકો સાથે સમય વિતાવવા માટે તે મધ્ય નવેમ્બરમાં ફિલ્મોમાંથી બ્રેક લેશે.

        એમણે કહ્યું મને નથી ખ્યાલ કે બ્રેક કેટલો લાંબો હશે આ બે કે ત્રણ મહીનાનો હોઇ શકે છે. અથવા તેનાથી પણ વધારે જો (બ્રેક દરમ્યાન) કામનું નુકસાન થશે તો તે પણ ચાલશે.

 

(10:10 pm IST)