Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

તારક મહેતા ફેમ બબીતાનો ગ્લેમરસ લુક જોઈને સહુ કોઈ થઇ જશે હેરાન

મુંબઈ: ટીવી સિરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં દરેક કલાકાર તેમના જાણીતા નામથી દર્શકો પાસે ઓળખાઈ રહ્યા છે. સીરિયલના દરેક કલાકારો પોતાના  ઓળખાઈ રહ્યા છે  એવું એક પાત્ર છે સીરિયલમાં બબીતા અય્યરનું  બબીતા એટલે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેબર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો.

                    તાજેતરમાં બબીતાએ ઇન્સટ્રાગ્રામ પર પોતાના  કર્યા છે ઇન્સટ્રાગ્રામ પર તેમના ફોલોવર્સની સંખ્યા 17 લાખથી પણ વધારે છે  જો ટીવી  અભિનેત્રીઓની તુલના કરવામાં આવે તો સૌથી વધારે ફોલોવર્સ કરનાર સેલિબ્રિટીમાં તેમનું નામ આવે છે. હાલમાં તેમને ઇન્સટ્રાગ્રામ પર ફોટો શેર કરીને સહુ કોઈને પોતાના દીવાના બનાવી દીધા છે.

(5:47 pm IST)