Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉદિત નારાયણ સાથે રાનુ મંડલે નવું ગીત રેકોર્ડ કર્યું

મુંબઈ: ઈંટરનેટ સેંસેશન રાનુ મંડલે પોતાના એક ગીતથી દરેક લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. બેઘર મહિલાથી રાતોરાત સેલિબ્રિટી બનનાર રાનુ મંડલ હવે ટૂંક સમયમાં પોતાના દર્શકો માટે એક નવું ગીત લઈને આવી રહી છે જેના શબ્દો છે  'કહ રહી હે નજદીકીયાં' ગીતમાં બોલીવડુના લોકપ્રિય ગાયક ઉદિત નારાયણ અને  હિમેશે પોતાનો અવાજ આપ્યો છે.

                         રાનુ મંડલને બ્રેક આપનાર હિમેશ રેશમિયાએ તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટથી રેકોર્ડિંગનો વીડ્યો શેયર  કર્યો છે. ગીતમાં રાનુ મંડલની સાથે ઉદિત નારાયણ પણ રેકોર્ડિંગ કરતા નજરે પડી રહ્યા છે.

(5:44 pm IST)