Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ''પટાખા''રીલીઝ થઇ

વિશાલ ભારદ્વાજના નિદેશનમાં બનેલી ફિલ્મ ''પટાખા''ની સ્ટોરી 'આજતક' ના અનુસાર ચઢિયાતી છે. અને ફિલ્મનું કાસ્ટીંગ અને અભિનય લાજવાબ છે. જયારે '' હિન્દુસ્તાન'' નબળી સ્ક્રીપ્ટના કારણે દર્શકો ફિલ્મ સાથે સારી રીતે નથી જોડાઇ શકતા. સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદાન દ્રારા અભિનીત પટાખા ને ૩.પ/પ (આજતક) ૩/પ (ઇન્ડીયન એકસપ્રેસ) ૩.પ/પ (નવભારત ટાઇમ્સ ) સ્ટાર મળ્યા છે.

(11:42 pm IST)