Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અમેરિકી બોકસર માઇક ટાયસન મુંબઇ એરપોર્ટ પર ભીડમાં ફસાયા : સલમાનના બોડીગાર્ડ શેરાએ બહાર કાઢયા

મુંબઇ એરપોર્ટ પર  અમેરિકી બોકિસંગ  દિગ્ગજ માઇક ટાયસન જયારે ભીડમાં ફસાઇ ગયા ત્યારે એમને  સલમાનખાનના બોડીગાર્ડ શેરાએ સુરક્ષિત રીતે બહાર કાઢવા હતા. પ્રથમ વખત ભારત આવેલા ટાઇસનની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા શેરએ કહ્યું કે એમણે આ માટે સલમાન પાસેથી પરવાનગી લીધેલ. ટાઇસન મુંબઇમાં મિકસ્ડ ર્માશલ આર્ટસ  લીગ કુમિતે-૧ નું ઉદઘાટન કરશે.

(11:33 pm IST)