Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એશ્વર્યા રાયની નિર્દેશિકા બનવાની ઈચ્છા: અભિષેક બચ્ચન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને પતિ એશ્વર્ય રાયને અભિનય સિવાય હવે ફિલ્મને નિર્દેશન કરવાની ઈચ્છા છે. અભિષેકે બે વર્ષ પછી મનમરિયાં ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું છે જયારે અભિષેકની ફિલના નિર્દેશક બનાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે તેને માત્ર અભિનય જ કરવો છે પણ હા તેની પત્ની એશ્વર્યાને ફિલ્મ નિર્દેશન કરવવાની ઈચ્છા છે. એશ્વર્યાને ફિલ્મન મેકિંગ વિશે ઘણી ખબર પડે છે. જયારે પણ ઐશ્વર્યા કોઈ ફિલ્મનો શોટ કરતી હોય છે ત્યારે તે ખુબ જ એલર્ટ રહીને કામ કરે છે. શોટ પૂરો થયા પછી તે શોટને સારી રીતે ફિલ્માવવામાં આવ્યો છે તેના વિશે પણ તે કહું સજાગ રહે છે.

(5:14 pm IST)