Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સલમાને મચાવી ધમાલ

સલમાન ખાને ગઇકાલે બાંદરા ફોર્ટમાં 'લવયાત્રી'ના પ્રમોશન માટે એક ઇવેન્ટ રાખી હતી. આ  ઇવેન્ટમાં ફિલ્મના કલાકાર આયુષ શર્મા, વરીના હુસેન, રોનિત રોયે હાજરી આપી હતી. સલમાનની સાથે તેની બહેન અર્પિતા ખાન શર્મા પણ હાજર હતી. આયુષ તેની પત્નીના ગાલ ખેંચતો જોવા મળ્યો હતો તો સલમાન ગરબા ગાઇ રહ્યો હતો. આયુષ તેની હિરોઇનને કાનમાં કંઇક કહેતો જોવા મળ્યો હતો.

(11:57 am IST)