Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

હવે અટલજીની આત્મકથા રૂપે ફિલ્મ બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બાયોપીકના પગલે હવે સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર ફિલ્મ બની રહ્યાનું જાણવા મળે છે.

(11:46 am IST)