Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

રૂતિક સામે ચેન્નાઇના વેપારીનો ર૧ લાખની છેતરપીંડીનો કેસ

એક અખબારી અહેવાલ પ્રમાણે ચેન્નાઇ પોલીસે જથ્‍થાબંધ વ્‍યાપારી આર. મુરલીધરન ની ફરીયાદ મામલે પ્રખ્‍યાત અભિનેતા રૂતિક રોશન સહીત ૯ લોકો સામે ર૧ લાખની છેતરપીંડીનો કેસ દાખલ કરેલ છે. મુરલીધરને રૂતિકને બ્રેંડ એચ આર એકસ નું વેચાણનું કામ મળેલ પરંતુ કંપનીએ વેચાણ ઘટવાને મામલે ઉત્‍પાદન પરત લેવાનો ઇન્‍કાર કરેલ.

(12:07 am IST)