Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અભિનેત્રી ઇશા ગુપ્‍તાએ બોયફ્રેન્‍ડ સાથે રોમાન્‍સના પ્રાઇવેટ ફોટોઝ સોશ્‍યલ મીડિયામાં શેર કરતા ઇન્‍ટરનેટ પર આગ લાગી

લાસ વેગાસના સમુદ્ર કિનારાના સનસેટની બોલ્‍ડ તસવીરોએ ફેન્‍સને દિવાના કર્યા

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી ઇશા ગુપ્‍તા અને બોયફ્રેન્‍ડ મૈનુઅલ લાસ વેગાસના સમુદ્ર તટ પરના પ્રાઇવેટ રોમાન્‍સના ફોટોઝ ઇન્‍ટરનેટ પર શેર કરતા અલગ અલગ પાંચ હોય અને બોલ્‍ડ તસવીરો મુકતા ફેન્‍સના દિલોદિમાગમાં આગ લાગી છે. તેણી બોયફ્રેન્‍ડ અને વિદેશી મિત્રો સાથે એન્‍જોય કરી રહી છે.

બોલીવુડની સુપરબોલ્ડ અભિનેત્રી ઇશા ગુપ્તા હાલ પોતાના બોયફ્રેન્ડ મૈનુઅલ કેંપસ ગ્વાલર સાથે લાસ વેગાસમાં છે. જ્યાં તે હોલીડે એન્જોય કરી રહી છે. જ્યાં ત્યાંથી અભિનેત્રીએ હવે બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતાં એવા પ્રાઇવેટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી દીધી છે તે હવે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

પોતાના બોલ્ડ લુકથી લોકોના દિલ પર આગ લગાવનાર ઇશા ગુપ્તાએ લોસ વેગાસથી સમુદ્ર કિનારેના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાં અભિનેત્રી એક ફોટામાં બ્લેક કલરની બિકિની પહેરેલી જોવા મળે છે.

આ હોલીડેના ઇશાએ ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ અને વિદેશી મિત્રો સાથે એન્જોય કરી રહી છે.

હવે જરા ઇશાના બોયફ્રેન્ડ મૈનુઅલની ફોટાને જુઓ. તેમાં તે સમુદ્રને નિહાળતી જોવા મળી અને સનસેટની મજા માણતી જોવા મળી રહી છે

મિત્રો અને બોયફ્રેન્ડ સથે ઇશાનો ફોટો જુઓ. તેમાં ઇશા ગુપ્તા બ્લેક કલરના રિવીલિંગ ડીપનેક વનપીસ પહેરેલી જોવા મળી રહી છે.

ફોટામાં ઇશા ગુપ્તા અને તેના બોયફ્રેન્ડ એકબીજાનો હાથ પકડેલા જોવા મળી રહ્યા છે.

(5:16 pm IST)