Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

'' મેટલ હૈ કયા '' ના શીર્ષકમાં થશે બદલાવઃ સેન્સર બોર્ડએ કોઇ કાપ લગાવ્યો નથીઃ અભિનેત્રી કંગના રનૌતની સ્પષ્ટતા

અભિનેત્રી કંગના રનૌતએ બતાવ્યું છે કે એમની આગામી ફિલ્મ મેટલ હૈ કયા જોયા પછી  સેન્સર બોર્ડએ નિર્માતાઓને આ શીષર્કમા થોડો બદલાવ લાવવા કહ્યું છે.

એમણે કહ્યું  અમે ખુશી ખુશી આ કરવા માટે તૈયાર છીએ અને આ ઉપરાંત કાંઇ કપાત કરવામા આવી નથી.

કંગનાએ બતાવ્યુ કે સેન્સર બોર્ડએ ફિલ્મ જોઇને રોમાંંચિત હતા સેન્સર બોર્ડએ વર્તમાન શીર્ષક થોડુ કઠોર લાગ્યુ હતુ.

(12:17 am IST)