Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

એક સમયે શૉની કન્ટેસ્ટન્ટ નેહા કક્કર આજે બની જજ

મુંબઈ :ટીવી રિયાલિટી શોમાં એક સમયે કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નેહા કક્કર આજે શોની જજ બની છે. નેહાએ 2006માં આ શોમાં ભાગ લીધો હતો. નેહા કક્કર અનેક હિટ ગીતો આપી ચૂકી છે. ઉપરાંત અનેક રિયાલિટી શોને જજ પણ કરી ચૂકી છે. સિંગર-કંપોઝર વિશાલ દદલાની પણ ઈન્ડિયન આઈડલમાં પોતાની કો-જજ નેહાથી ઘણાં પ્રભાવિત છે. વિશાલે નેહાના વખાણ કરતાં કહ્યું કે, નેહાની આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ ગણી શકાય.

(10:20 pm IST)