Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શ્વેતા ત્રિપાઠી આવતી કાલે લગ્નના બંધનમાં બંધાશે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી 29 જૂનના રોજ બોયફ્રેન્ડ ચેતન્ય સાથે લગ્ન કરવાની છે આ માટેની તમામ તૈયારીઓ થઇ ગઈ છે. ચેતન્ય એક રેપર છે જેને સ્લોચિતા નામથી ઓળખવામાં આવે છે. ચેતન્ય શ્વેતાથી 5 વર્ષ નાનો છે.સ્વેતાએ મહેંદી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેમાં તેના હાથો પર લગાવવામાં આવેલી મેહદી ખુબ સુંદર છે. આ લગ્નની તમામ વિધિ ગોવામાં રાખવામાં આવી છે. જેમાં પરિવારના તમામ સભ્યો તથા અંગત મિત્રોને આમન્ત્રણ આપવામાં આવ્યું છે.

(4:27 pm IST)