Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મનમોહન સિંહની બાયોપિકમાં આ એક્ટર્સ કરશે રાહુલ અને પ્રિયંકા ગાંધીનો રોલ

ડિરેક્ટર વિજય રત્નાકરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના સેટ પરથી એક તસ્વીરને અનુપમ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમહોન સિંહની બાયોપિકમાં અનુપમ ખેર મનમોહન સિંહની ભૂમિકામાં જોવા મળશે. ત્યારે રાહુલ ગાંધીની ભુમિકામાં અર્જુન માથુર જોવા મળશે. જ્યારે પ્રિયંકા ગાંધીની ભૂમિકામાં અહાના કુમરા જોવા મળશે.

(1:01 pm IST)