Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પરિવારમાં સ્વાગત છે ઇશિતાઃ ભાઇના રોકેની તસ્વીર શેયર કરીઃ પ્રિયંકા

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના ભાઇ સિદ્ધાર્થ ચોપડાની રોકા સેરેમનીની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. એમણે લખ્યું  મારા નાના ભાઇ પર મને ગર્વ છે. પરિવારમાં સ્વાગત છે ઇશિતા આપ બંને એક સાથે મને ખૂબ જ સારા લાગો છો. હું તમારા ઉમદા ભવિષ્યની કામના કરૂ છુ. હેપ્પી રોકા પ્રિયંકાથી છ વર્ષ નાના સિદ્ધાર્થ પુનામા એક પબના માલીક છે.

(12:46 am IST)