Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બોલીવુડમાં યૌન શોષણને લઇ બની રહેલ શોર્ટ ફિલ્મમાં તનુશ્રી નજરે પડશે

નાના પાટેકર  પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવી ચુકેલ એકટ્રેસ તનુશ્રી દત બોલિવુડમાં યુવા અભિનેત્રીઓના યૌન શોષણથી સંબંધિત મુદા પર આધારિત આગામી શોર્ટ ફિલ્મ '' ઇસ્પિરેશન '' મા નજર આવશે. તનુશ્રીએ કહ્યું મે આ વિષય પર મારી સમજના આધાર પર '' ઇસ્પિરેશન ''ના ડાયલોગ લખ્યા છે. અતુલ ભલ્લા દ્વારા નિર્દેશિત આ શોર્ટ ફિલ્મ ૮ માર્ચના ઓનલાઇન રીલીઝ થશે.

(12:16 am IST)