Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

'બૉલીવુડ બજિંગા'થી ડિજિટલ ડેબ્યુ કરશે વરુણ શર્મા

મુંબઈ: અભિનેતા વરુણ શર્મા શો બૉલીવુડ બજિંગા સાથે ડિજિટલ મીડિયામાં પદાર્પણ કરશે. તે શોને હોસ્ટ કરશે જેમાં તે એમએકસ પ્લેયર પર સ્ટ્રીમ હશે. એક પ્રકારનો બૉલીવુડ કવીઝ શો હશે.

વરુને એક બયાનમાં કહ્યું કે શો તમારા બૉલીવુડ આઈક્યુની પરીક્ષા લેશે એક મજેદાર શો હશે શોમાં સોનાક્ષી સિંહા અને એનું કપૂર પણ નજરે પડશે.

 

 

(4:54 pm IST)
  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST

  • ભારતીય પાઇલોટ અભિનંદનને મુક્ત કરી દયો : પાકિસ્તાનના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટરની પૌત્રી તથા લેખિકા ફાતિમા ભૂટોએ ન્યુયોર્ક ટાઈમ્સમાં આર્ટિકલ લખી અપીલ કરી access_time 12:11 pm IST

  • આવતીકાલે ભારતીય પાયલોટ અભિનંદનને છોડી મૂકવામાં આવશે : પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનની જાહેરાત access_time 4:49 pm IST