Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અલગ અંદાજમાં લોન્ચ થયું યો યો હની સિંહનું નવું ગીત

મુંબઈ: રેપર યો યો હની સિંહ બે વર્ષ પછી કમ્પોજીની દુનિયામાં પાછો ફર્યો છે. તેને અલગ અંદાજમાં નવ ગીત લોન્ચ કર્યા છે જેમાં 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં 'દિલ ચોરી; સોન્ગ કમ્પોઝ કર્યું છે. આમ જોવા જઈએ તો હની સિંહના ગીત તો લગ્ન તથા ન્યુ યેર પાર્ટીમાં વાગતા જ હોઈ છે. આ ગીત આમ તો હંસરાજ હંસનું પંજાબી સોન્ગ 'દિલ ચોરી સાડ્ડા હો ગયા'નું નવું વર્જન છે આખું ગીત પાર્ટી પર વાગે તેવું છે.

(6:00 pm IST)