Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માછલી પકડતો અક્ષયકુમાર

અક્ષયકુમારે ગઇકાલે ટવિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પત્ની ટવિન્કલ ખન્ના સાથે માછલી પકડતો જોવા મળી રહ્યો છે. અક્ષયકુમાર ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેટ કરવા સાઉથ આફ્રિકાના કેપટાઉન ગયો છે. ફોટો શેર કરતાં અક્ષયકુમારે ટવીટ કર્યુ હતું. 'આકાશ અને દરિયાનો કલર એકસરખો દેખાઇ રહ્યો છે. માછલી પકડતાં-પકડતાં હું ટવિન્કલ સાથે ઊંડી ચર્ચા કરી રહ્યો છું.'

(11:57 am IST)