Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફેમિલી સાથે વેકેશન માણતો શાહિદ કપૂર

શાહિદ કપૂર હાલમાં તેની પત્ની મીરા અને દીકરી મિશા સાથે સમય પસાર કરી રહ્યો છે. તેણે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર તેની ફેમિલી સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો  શેર કરતાં તેણે લખ્યું  હતું. 'હેપી વેકેશન'.

(11:59 am IST)