Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અનુ મલિકએ મારી સાથે સમજૂતી કરવાની કોશિષ કરીઃ એના પર યૌન શોષણનો આરોપ લગાવનાર સિંગર સોના મહાપાત્રા

    કંમ્‍પોઝર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાનારી સિંગર સોના મહાપાત્રાનો દાવો છે કે અનુએ મ્‍યુઝિક ડાયરેકટર્સ એશોસિએશનના માધ્‍યમથી એના સુધી પહોંચવાની કોશિષ કરી.

     એમણે આગળ કહ્યું કે અનુ આટલી પિડીત મહિલાઓ તરફથી એમની સાથે સમજુતી કરવા માગે છે. સોનાએ કહ્યું એમને કોઇપણ સમજુતી કરવાનો ઇન્‍કાર કર્યો છે.

(9:35 pm IST)