Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

નવાજુદ્દીન સિદ્દીકીની સિરીઝ 'મૈક માફિયા'ને મળ્યો બેસ્ટ ડ્રામા એવૉર્ડ

મુંબઈ: બોલિવૂડ વિશ્વની અનેક હસ્તીઓ આ વર્ષે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ પર પહોંચી હતી. કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને રાધિકા આપ્ટે સહિત ઘણા સ્ટાર્સના ફોટા એમી એવોર્ડ સાથે બહાર આવ્યા છે.અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની વેબસીરીઝ મેકમાફિયાએ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ 2019 માં બેસ્ટ ડ્રામા સિરીઝનો ખિતાબ જીત્યો હતો. નવાઝુદ્દીને સોશિયલ મીડિયાની મદદથી તેના ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે.

(5:10 pm IST)