Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તૈમુરના ફેન્સ માટે ઝટકો:હવે લોકોને નહિ દેખાય છોટે નવાબના ફોટા અને વિડિઓ !

નવી દિલ્હી :ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાન હંમેશાથી મીડિયા અને ફેન્સના ફેવરેટ રહ્યા છે. કરીના-સૈફે પણ ક્યારેય તૈમુરને મીડિયાથી છૂપાવીને નથી રાખ્યો અને સોશિયલ મીડિયા પર પણ તૈમુરના ફોટા શેર થતા રહે છે. પરંતુ હવે સૂત્રોની માનીએ તો હવે કરીના-સૈફ તૈમુરના કેમેરાથી દૂર રાખવાના છે. જેથી કરીને તૈમુરના ફોટા અને વીડિયો હવે લોકોને જોવા નહિ મળે.

 

(10:57 pm IST)