Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

બિગ બોસના ઘરમાં શિલ્પા શિંદેની એન્ટ્રી : કન્ટેસ્ટન્ટને આપશે ગેમ માટે વિનિંગ ટિપ્સ

મુંબઈ :બિગ બોસ સિઝન 11ની વિજેતા શિલ્પા શિંદે સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. અભિનેત્રી શિલ્પા થોડા દિવસો માટે ઘરમાં રહેશે તેમજ સ્પર્ધકો સાથે સમય વતાવશે. તેમજ સ્પર્ધકોને ગેમ માટે વિનિંગ ટિપ્સ આપશે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે અભિનેત્રી શિલ્પા શિંદે આ શોમાં માત્ર એક મહેમાન તરીકે એન્ટ્રી કરશે. જેથી કરીને શોને થોડો મસાલો મળી રહે.

(7:57 pm IST)