Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સૌપ્રથમ ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ 'શોર્ટ સર્કિટ'નું પોસ્ટર રિલીઝ

કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી : RJ ધ્વનિત લીડ રોલમાં

અમદાવાદ :ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ રૂપેરી પડદે આવવા માટે તૈયાર થઇ રહી છે. પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ 'શોર્ટ સર્કિટ'નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના આ પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો ઘડિયાળ પહેરેલો હાથ દર્શાવાયો છે

 . ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે.

(12:12 am IST)