Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

થયો કે હું કેટલો બદમિજાજી છું : રિશિ કપૂર રોબર્ટ ડી નિરોની સાદગી જોઇને અહેસાસ

‘ગૉડફાધર'ના ઍક્ટર રૉબર્ટ દ નીરોને મળીને રિશીકપૂર ખૂબ જ ઇમ્પ્રેસ્ડ

મુંબઈ :ફિલ્મ અભિનેતા રિશી કપૂર અને રણબીર કપૂર ન્યુ યૉર્કમાં હૉલીવુડની ફિલ્મ ‘ગૉડફાધર'ના ઍક્ટર રૉબર્ટ દ નીરોને મળીને ખૂબ જ ઇમ્પ્રેસ્ડ છે. સેલ્ફી શૅર કરતાં રિશીએ ટ્વીટ કર્યું કે ‘મારા માટે આ અદ્ભુત ક્ષણ હતી.

  ન્યુ યૉર્કના 65 અને 3 ઍવન્યુ પર તેમની સાથે મુલાકાત થઈ હતી. તેમની પાસે સુપર સ્ટારડમ હોવા છતાં તેઓ ખૂબ જ સિમ્પલ છે. તેમને મળીને મને અહેસાસ થયો હતો કે હું કેટલો બદમિજાજી છું.

(12:08 am IST)